Saturday, 7 July 2018

O Lord, on the 37th birthday of Dhoni, the wife told the public that something like this

O Lord, on the 37th birthday of Dhoni, the wife told the public that something like this. 

"Happy Birthday Dhoni"



Mahendra Singh Dhoni, who was recognized as the former captain of the Indian cricket team and Captain Cool, is today the 37th birthday. Dhoni is currently on a tour of England with the Indian team and his wife Sakshi and daughter Jeeva are also with him. Last night he celebrated his birthday by cutting the cake.

On the occasion of Dhoni's birthday, Sakshi talked about her mind on social media. He wrote on the Instagram's wall that the birthday greetings... "I do not have words to explain to you... In the last 10 years, I've learned a lot from you and will continue to learn...

Next witness wrote that thank you for making my life simple... a lot of love... thank you for making my life beautiful too...




ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 37મો  જન્મદિવસ છે. જેને આપડે કેપ્ટન કૂલ નામે ઓળખી કાઢયાં છે. ધોની હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમ સાથે છે અને તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા પણ તેમની સાથે છે. ગઈ રાત્રે તેમણે કેક કાપી તેમના જન્મદિવસ ઉજવણી કરી.
ધોનીના જન્મદિવસના પ્રસંગે સાક્ષીએ સોશિયલ મીડિયા પર તેના પતિને શુભકામના પાઠવવા અમુક મધુરા વાક્યો લખ્યા હતા. તેમણે તેમના Instagram વોલ પર જન્મદિવસની શુભેચ્છાઓ લખવામાં તેઓ એ લખ્યું કે... મારી પાસે તમને કેહવા માટે કોઈ શબ્દો નથી, હું તમારી પાસેથી છેલ્લા 10 વર્ષોમાં ઘણું શીખી છું અને શીખતી પણ રહિશ...


આગળના સાક્ષીએ લખ્યું હતું કે મારા જીવનને સરળ બનાવવા માટે આપનો આભાર... ઘણો પ્રેમ... મારા જીવનને સુંદર બનાવવા માટે આપનો આભાર...



Friends, Plz share this article 1st your Best friends after your girlfriend.



Thank you and visit again



www.buttertrend.com